logos

એવિડન્સ ફૉર ઈક્વૉલિટી નેશનલ સર્વે (સમાનતાના પુરાવાનો રાષ્ટ્રીય સર્વે -EVENS): ડૉક્યુમેન્ટિંગ ધ લાઇવ્ઝ ઑફ એથનિક એન્ડ રિલિજિયસ માઇનોરિટીઝ ઇન અ ટાઇમ ઑફ ક્રાઇસિસ (સંકટના સમયે મૂળવંશીય અને ધાર્મિક લઘુમતિઓના જીવનનું દસ્તાવેજીકરણ) માટેનાં માહિતી પૃષ્ઠ પર સ્વાગત છે. આ વેબપેજ પર તમને EVENS સર્વે વિશે વધુ માહિતી મળશે અને તમે નિમ્નલિખિત સહાયતા દસ્તાવેજો જોઈ શકશો:

જો તમે આ સર્વેમાં ભાગ લેવા ઇચ્છતા હો, તો તમે નોંધણી સર્વે સુધી અહીંથી પહોંચી શકશો: https://surveys.ipsosinteractive.com/